જામજોધપુર ગર્લ્સ હાઇસ્કુલ મુકામે વિશ્વ યોગ દિવસ

વિશ્વ યોગ દિવસ નિમીતે આજરોજ જામજોધપુર ગર્લ્સ હાઇસ્કુલ મુકામે ભાજપ મહિલા અગ્રણી નગરપાલિકાકારોબારી અધ્યક્ષ હેપી બેન ભાલોડીયા પાણી પુરવઠા સમિતી ચેરમેન તારાબેન વડાલીયા પૂર્વ નગર પાલિકા પ્રમુખ સોનલબેન જાવિયા શિક્ષણ સમીતીના ચેરમેન અલ્પાબહેન રાબડીયા શાળાના આચાર્ય વીણાબહેન તથા સર્વ સ્ટાફ વગેરે યોગ શિબારમાં જોડાયા હતા અને પોગા કર્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *