આણંદ જિલ્લા માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત “રન ફોર તિરંગા” રેલી નું આયોજન

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા ના વલ્લભ વિદ્યાનગર માં સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત “રન ફોર તિરંગા” રેલીનુ આયોજન કરવામા આવેલું હતું આ રેલીમા આણંદ સાંસદ મિતેષભાઇ પટેલ, સરદાર પટેલ યુનિવર્સિટીનાએ ઇ. કુલપતિ પ્રો. નિરંજભાઇ પટેલ, અખિલ ભારતિય રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના અધિકારી શ્રી સુનિલભાઈ મહેતા, ધર્મ જાગરણ વિભાગના શ્રી હરિશભાઈ શાણી, પ્રદેશ કારોબારી સભ્ય ડો.આસવભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી નિરવભાઈ અમીન, જીલ્લા યુવા મોરચા પ્રમુખ પથિકભાઈ પટેલ, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ દિપિકાબેન પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ છાયાબા ઝાલા, પ્રભારી પંચમહાલ જીલ્લો રાજેશભાઇ પટેલ, પુર્વ જીલ્લા પ્રમુખ મહેશભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય ખંભાત સંજયભાઇ પટેલ સહિત ૧૦ હજાર જેટલા યુનિવર્સિટીના તમામ વિભાગના વિદ્યાર્થીઓ, સીન્ડીકેટ સભ્યો તથા નગરપાલિકાના સભ્યો આ રેલીમા જોડાયા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *