આણંદ અતિથિ ગૃહ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલજીના અધ્યક્ષ સ્થાને જીલ્લા બૃહદ સંકલનની વિશેષ બેઠક યોજવામાં આવી

આણંદ અતિથિ ગૃહ ખાતે આસામના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલજીના અધ્યક્ષ સ્થાને જીલ્લા બૃહદ સંકલનની વિશેષ બેઠક યોજવામાં આવી આ બેઠકમાં આણંદ જીલ્લા પ્રભારીશ્રી અમિતભાઈ ઠાકર, લોકસભા પ્રભારી શ્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, શ્રી નિરવભાઈ અમીન, શ્રી મયુરભાઈ સુથાર, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પરમાર, ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, ખંભાતના ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ, પૂર્વ મંત્રી શ્રી સી.ડી.પટેલ, પૂર્વ રાજ્ય સભા સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, પૂર્વ દંડક્ શ્રી અંબાલાલભાઈ રોહિત, પૂર્વ સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી જ્યોત્સનાબેન પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *