માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ની ભેટ સ્વરૂપ વીસનગર માં 30 દિવસ નું સ્વચ્છતા અભિયાન

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ની ભેટ સ્વરૂપે વિસનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન કામ શરૂ કરવામાં આવ્યું માનનીય વડાપ્રધાન શ્રી ના જન્મદિવસ 17 સપ્ટેમ્બર જન્મદિવસની ભેટ સ્વરૂપે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આ કાર્ય કરવામાં આવેલ છે તેવું વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી રૂપલભાઈ પટેલ એ જણાવ્યું હતું છેલ્લા દસ દિવસથી વિસનગરના સ્ટેટ હાઇવે પાલડી ત્રણ રસ્તા થી લઇ કડા ત્રણ રસ્તા સુધી નું કામ રૂપલ ભાઈ પટેલ વિસનગર નગરપાલિકા ઉપપ્રમુખ જાતે ઉભા રહે કરાવી રહ્યા છે વિસનગર ની જનતા આ ઉત્કર્ષ કામગીરી ની પ્રશંસા કરી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *