માણસા તાલુકાના આજોલના અગ્રણીએ ધાબળાનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી.

માણસાના આજોલ ગામના વતની મહાકાલ સેના ગુજરાત સંસ્થાપક અને ભાજપ યુવા નેતા કિરપાલસિંહ ચાવડાએ સેવાકીય કાર્યમાં હંમેશા અગ્રેસર હોય છે ત્યારે પોતાના જન્મદિવસ નિમિત્તે માણસા અને આજોલ ખાતે જરૂરિયાત મંદ પરિવારોને ધાબડા નું વિતરણ કરી પોતાના જન્મદિવસની ઉજવ્યો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM