સ્વ-સ્વરુપ સંપ્રદાય ડાંગ જિલ્લા સેવા સમિતી તથા હનુમાન મંદિર ગૃપ વલસાડ દ્વારા બહેનોને મહિલાશક્તિ વિશે તથા સંસ્કૃતિ રક્ષણ,ધમઁરક્ષણ,કરતા કરતા સંસાર કેવી રીતે કરવો વગેરે બાબતોનુ ઉદાહરણ સહિત માગઁદશઁન કરવામાં આવ્યુ

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જીલ્લાનાં અંતરીયાળ ગામોની મહિલા ભગિની માટે વલસાડ થી આવેલા હનુમાન ગૃપ ના ટ્રસ્ટીઓ,પદાધિકારીનાં દાતાઓ અને સ્વ-સ્વરુપ ડાંગના સહયોગથી ડાંગજીલ્લાના જુદા-જુદા અંતરીયાળ ગામોથી ઉપસ્થિત બહેનો ને 300થી વધુ સાડીનું વિનામુલ્ય વિતરણ કરવામાં આવ્યુ,વલસાડથી ઉપસ્થિત લક્ષ્મી બારોટ દ્વારા ઉપસ્થિત બહેનોને મહિલાશક્તિ વિશે તથા સંસ્કૃતિ રક્ષણ,ધમઁરક્ષણ,કરતા કરતા સંસાર કેવી રીતે કરવો વગેરે બાબતોનુ ઉદાહરણ સહિત માગઁદશઁન કરવામાં આવ્યુ સૌ ભક્તો એ મહાપ્રસાદ લઇને ધન્યતા અનુભવી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM