અવોર્ડ ઓફ હોનર થી ડૉ ગુલાબ ચંદ પટેલ સ્ટેપ અપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ માં ન્યુ લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે થયા સન્માનિત

ન્યુ લાઈફ ઓફ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગર ખાતે સ્ટેપ અપ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ – 2022 નું આયોજન ગાંધીનગર taekwondo એસોસિએશન એન્ડ મિલાપ ટાટરિયા દ્વારા સવારે આઠ વાગ્યે કરવામાં આવ્યું હતું

  આ કાર્યક્રમ માં મહાત્મા ગાંધી સાહિત્ય મંચ ગાંધીનગર ના પ્રમુખ, હિન્દી ગુજરાતી કવિ લેખક અને સામાજિક કાર્યકર ડૉ ગુલાબ ચંદ પટેલ નું પુષ્પ ગુચ્છ અને અવોર્ડ ઓફ હોનર થી મિલાપ ટાટરિયા અને સ્કૂલ ના પ્રિન્સિપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ત્થા પ્રિન્સિપાલ પ્રતીક્ષા શાહ નું પણ ટ્રોફી આપી હતી સન્માન કરવામાં આવ્યું હતું. 

  આ કાર્યક્રમ માં લીંબુ ચમચી, લોટ ફૂંક, અને કોથળા દોડ માં સ્પર્ધા માં પ્રથમ દ્વિતિય અને ત્રીજા ક્રમે આવેલ વિદ્યાર્થીઓને સન્માન પત્ર અને ટ્રોફી આપી ડૉ ગુલાબ ચંદ પટેલ અને પ્રિન્સિપાલ પ્રતીક્ષા શાહ ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *