

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2001માં સંસદ હુમલા દરમિયાન શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છે. એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; “2001ના સંસદ હુમલા દરમિયાન શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. આપણે તેમની સેવા, બહાદુરી અને બલિદાનને ક્યારેય ભૂલીશું નહીં.”