ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય અને BSNL ના પ્રતિનિધિઓ સાથે SC/STs ના કલ્યાણ અંગેની સંસદીય સમિતિની બેઠક

ટેલિકોમ્યુનિકેશન મંત્રાલય અને BSNL ના પ્રતિનિધિઓ સાથે SC/STs ના કલ્યાણ અંગેની સંસદીય સમિતિની બેઠકની અધ્યક્ષતા ડો કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી એ કરીને BSNL ના વિશેષ સંદર્ભ સાથે ભારત સરકારના મંત્રાલય/વિભાગોમાં અનામત નીતિનો અમલ. કડક અમલવારી કરવામાં આવે તે માટે વિશેષ સુચનાઓ આપી હતી. ઉપરાંત અત્યાર સુધી ટેલિકોમ્યુનિકેશન વિભાગ અને BSNL માં થયેલ એસસી /એસટી કલ્યાણ અંગેની કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સમિતિના સભ્યો સર્વ સાંસદ શ્રી, ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયના સચિવ અને BSNL ના સીએમડી સહિત ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *