ભારતના રાષ્ટ્રપતિએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (23 જાન્યુઆરી, 2023) નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતી પર, જે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેણીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે નેતાજીના તસવીરની સામે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *