મધ્યપ્રદેશ ભોપાલ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગતપ્રકાશ નડ્ડાજીની અધ્યક્ષતામાં શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા “મેરા બુથ સબસે મજબૂત” અંતર્ગત બુથપ્રમુખ/વિસ્તારકો સાથે સંવાદ કાર્યક્રમ કરવામાં આવેલ

મધ્યપ્રદેશ ભોપાલ ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગતપ્રકાશ નડ્ડાજીની અધ્યક્ષતામાં શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા “મેરા બુથ સબસે મજબૂત” અંતર્ગત બુથપ્રમુખ/વિસ્તારકો સાથે સંવાદ કાર્યક્રમ કરવામાં આવેલ, જે સમગ્ર દેશના ૫૦૧ લોક સભાના ૧૦- લાખથી વધુ બુથપ્રમુખ/વિસ્તારકોએ લાઈવ પ્રસારણ નિહાળેલ, આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરથી વિસ્તારક તરીકે ઉપપ્રમુખ શ્રી તેજસભાઈ આચાર્ય, અનિલભાઈ પટેલ, યુવા મોરચાના શ્રી દશરથજી ઠાકોર, મનીષભાઈ ત્રિવેદી, પરાગભાઈ પટેલ, મિતભાઈ ચૌધરી તથા જયદીપસિંહ ગોહિલ મ.પ્ર. ખાતે કાર્યક્રમમાં હાજરી આપેલ તેમજ ત્યારબાદ મ.પ્ર. થી વિસ્તારક તરીકે રાજસ્થાન જવા માટે ભોપાલ જંકશનથી પ્રયાણ કરેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *