ડાંગ જિલ્લા યુવા મોરચા દ્વારા આહવા ખાતે રકતદાન કેમ્પનું આયોજન થયું

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ભારતીય જન સંઘ ના સ્થાપક આદરણીય ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ડાંગ દ્વારા આયોજીત બ્લડ ડોનેશન કેમ્પ ડૉ. આંબેડકર ભવન આહવા ખાતે યોજાયો તેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ, ડાંગ જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી હરિરામભાઇ સાવંત,યુવા મોરચાના પ્રદેશ મંત્રી શ્રી સુરજભાઈ દેસાઈ, ડાંગ જિલ્લા યુવા મોરચાના પ્રમુખશ્રી દીપકભાઈ જાદવ, મહામંત્રી શ્રી આઝાદભાઈ અને શ્રી નરેશભાઈ તથા યુવા મોરચા ઉપપ્રમુખ શ્રી વિપુલભાઇ ગવળી તેમજ મોટી સંખ્યામાં યુવા મિત્રો અને રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *