માણસા ખાતે શ્યામ રથ કાર્યાલય ને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું

માણસા વિધાન ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને સાલ ઓઢાળીને તેમનું સન્માન કરવામાં આવ્યું

માણસા વિધાન ધારાસભ્ય શ્રી જે એસ પટેલ ના નવીન કાર્યાલય શ્યામ રથ નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે કરવામાં આવ્યું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ માણસા વિધાન ધારાસભ્ય શ્રી જે એસ પટેલ દ્વારા આરતી ભગવાન શ્રીનાથજી ની આરતી ઉતારી ધન્યતા અનુભવી . શ્યામ રથ કાર્યાલયમાં ટેકનોલોજી અને ઓનલાઇન ના માધ્યમથી જનતાના પ્રશ્નોનો સરળતાથી ઉકેલ લાવવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *