શ્રીકમલમ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે વર્કશોપમા માન. કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે માર્ગદર્શન આપ્યું.

મહેશ ડી સિઘવ

શ્રીકમલમ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય મહામંત્રી દુષ્યંતરાય ગૌતમજી ની વિશેષ ઉપસ્થિતમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના અનુંસંધાને ગુજરાત ભાજપ જિલ્લાના પ્રમુખો, યોજના માટેના જીલ્લાના ઇન્ચાર્જ અને વિધાનસભા સીટ દીઠ બે ઇન્ચાર્જ સાથે બેઠકમા ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશે વર્કશોપમા માન. કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંકભાઈ નાયક, યોજના ના પ્રદેશ સંયોજક શ્રી રાણાભાઈ દેસાઈ અને ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM