મહેસાણા ખાતે એપોલો પરિવાર તથા નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સહ સંલગ્ન નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ના સંયુક્ત ઉપક્રમે મેધા બ્લડ ડોનેશન કેમ્પ ફી હેલ્થ કેર ચેકઅપ કેમ્પ કમળાબા હોલ શ્રી સાર્વજનિક વિધાસંકુલ મહેસાણા ખાતે યોજાયો

રીપોર્ટર-ચેતન પટેલ-મહેસાણા
મહેસાણા ખાતે એપોલો પરિવાર તથા નૂતન મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર સહ સંલગ્ન નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ના સંયુક્ત ઉપક્રમે મેધા બ્લડ ડોનેશન કેમ્પ ફી હેલ્થ કેર ચેકઅપ કેમ્પ કમળાબા હોલ શ્રી સાર્વજનિક વિધાસંકુલ મહેસાણા ખાતે યોજાયો એપોલો પરિવાર ગૃપ ના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વિ પટેલ ના 91 માં જન્મ દિવસ નિમિત્તે મેધા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ કેમ્પ માં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ની ટીમે હાજરી આપી હતી જેમાં જનરલ ફિજિશિયન. સર્જન. પીડિયાટીસીયન. સ્કીન ડોક્ટર ડેન્ટલ. ગાયનોકોલોજીસ્ટ ઓર્થોપેડિક .કાર્ડિયોલોજીસ્ટ યુરોલોજીસ્ટ. ન્યુરોલોજીસ્ટ જેવા અનેક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ આ સેવા ફ્રી ચેક અપ કેમ્પ માં હાજરી આપી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *