મોરબી માં વિકાસલક્ષી કામો નું ખાત મુહૂર્ત કરાયું…..

કમલમ દૈનિક રીપોર્ટ:- મહેશ ડી સિંધવ

તારીખ 23-1-2021 ને શનિવાર ના રોજ સવારે 9-00 કલાકે દલવાડી સકઁલ ખાતે દલવાડી સર્કલથી રફાળેશ્વર કેનાલ રોડ ને અંદાજે 22 કરોડ રૂપિયાના ખર્ચે 10 મીટર પહોળા કરવાનું કામ મંજુર થયું જેનું ખાતમુહૂર્ત આપણા લોક લાડીલા સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા તથા શ્રી વિનોદભાઈ ચાવડાના શુભેચ્છા આપી હતી.આ કાયઁકમના અતિથિવિશેષ તરીકે મોરબી માળીયા ના ધારાસભ્ય શ્રી બિજેશભાઈ મેરજા તથા મોરબી જીલ્લા ભાજપ ના પ્રમુખ શ્રી દુલઁભજીભાઈ દેથરીયા માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મહામંત્રી જયરાજસિંહ જાડેજા તેમજ પાર્ટીના આગેવાનો સાથે અન્ય લોકો હાજર રહ્યા હતા..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *