આપણે સૌ કોઈ વિલંબ કર્યા વિના યોગને આપણા રોજિંદા જીવનમાં અપનાવીએ-સામજિક સુરક્ષા ફેડરેશન ઑફ ઇન્ડિયા નાં મઘ્ય ગુજરાતના અધ્યક્ષ વિનોદ પુરણી

જૂન અંતરાષ્ટ્રીય યોગ કરે ફીટ રહે – Yog for,, One Earth One Health 21 જૂન,, સામજિક સુરક્ષા ફેડરેશન ઑફ ઇન્ડિયા નાં મઘ્ય ગુજરાતના અધ્યક્ષ વિનોદ પુરણી દ્વારા,, આવો સૌ સંકલ્પ લઈ કે,,આવો આપણે સૌ અંતરાષ્ટ્રીય યોગ દિવસ પર જીવન પર્યંત યોગને જીવનનો હિસ્સો બનાવી સ્વસ્થ સમાજ સ્વસ્થ ગુજરાત અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ,,

,, આ યોગ દિવસ, Yog for One Earth, one health,, ની થીમ સાથે સાથે, આપને સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા – મુક્ત ગુજરાત ના ધ્યેયને પણ આ ઉજવણી ની સાથે જોડીશું,, શારીરિક અને માનસિક સ્વસ્થ માટે અનેક એક સંતુલિત જીવન માટે યોગ ખૂબ ઉપયોગી છે હવે સમય આવી ગયો છે કે આપણે સૌ કોઈ વિલંબ કર્યા વિના યોગને આપણા રોજિંદા જીવનમાં અપનાવીએ,, આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં યોગ માટે પ્રોત્સાહક વાતાવરણનો નિર્માણ થાય તે માટે વિવિધ કાર્યક્રમોનો આયોજન દેશ ભર માં યોજાય રહ્યો છે,,

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *