વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજયકક્ષાના મંત્રી શ્રી રમણલાલ પાટકારની અધ્યક્ષતામાં મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ અભિયાન અંતર્ગત ઉમરગામ નગરપાલિકા વિસ્તારના બારીયા સમાજ હોલ ખાતે નગરપાલિકાના પદાધિકારીઓ /અધિકારીઓ સાથે બેઠક મળી હતી.આ બેઠક માં જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ અલ્કાબેન શાહ, શ્રી દપઁણભાઈ ઓઝા. તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, જી. જીલ્લા મંત્રી શ્રીમતિ જસુમતિબેન દાંડેકર, નગરપાલિકા પ્રમુખશ્રીમતિ ચારુશીલાબેન, ઉપપ્રમુખ શ્રી ગણેશભાઈ બારી, ટીપી ચેરમેન શ્રીમતિ વૈભવીબેન માહ્યાવંશી, કારોબારી સભ્ય શ્રી ટીનુભાઈ બારી, સહિત નગરપાલિકા ના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા






