રાજ્યમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત છેલ્લાં ત્રણ વર્ષમાં અનુસૂચિત જનજાતિના ૬.૮૩ લાખથી વધુ વિદ્યાર્થીઓને કુલ રૂ. ૧૪૬૫ કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી: આદિજાતિ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર
આદિજાતિ વિકાસ વિભાગના તા.૨૫ એપ્રિલ, ૨૦૨૪ના પત્રથી તમામ ક્વોટાના વિદ્યાર્થીઓને જ...