લોહપુરૂષ સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન તથા આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને 100મી બટાલિયન આરએએફ દ્વારા વાહિનીમાં વિવિધ કાર્યક્રમોનું ત્રણ દિવસીય આયોજન
અમદાવાદમાં વસ્ત્રાલ સ્થિત રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ની 100મી વાહિની મુખ્યાલયમાં ...