માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના માન.અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સહિત ધારાસભ્યશ્રીઓએ હર્ષોલ્લાસથી “રંગપર્વ” ઉજવ્યો. કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.
૧૫ મી ગુજરાત વિધાનસભાના સત્રની આજની કામગીરી પૂર્ણ થયા બાદ માન.મ...