માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના માન.અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સહિત ધારાસભ્યશ્રીઓએ હર્ષોલ્લાસથી “રંગપર્વ” ઉજવ્યો. કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.

૧૫ મી ગુજરાત વિધાનસભાના સત્રની આજની કામગીરી પૂર્ણ થયા બાદ માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના માન.અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી સહિત તમામ ધારાસભ્યશ્રીઓએ હર્ષોલ્લાસથી “રંગપર્વ” ઉજવ્યો. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ આ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકશાહીના મંદિરે કેસૂડાના પવિત્ર જળથી, વૈવિધ્યપૂર્ણ રંગોથી, પ્રકૃતિના પુષ્પોથી, ગુજરાતના જન પ્રતિનિધિઓની ભાવપૂર્વક ઉજવણીનો આનંદ માણ્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *