કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મહારાષ્ટ્રના લાતુરમાં વિવેકાનંદ મેડિકલ ફાઉન્ડેશનની વિવેકાનંદ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી એક્સટેન્શન હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કર્યું
જીવન અને આહારની પરંપરાગત પ્રણાલી ઘણી ઔષધીય આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે અને આરોગ્ય ...