મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે IPL ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કરી ગુજરાતની જનતા-જનાર્દન વતી ભાવભર્યું સન્માન કર્યું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિજેતા ખેલાડીઓ સાથે કર્યો રસપ્રદ વાર્તાલા...