નર્મદા જિલ્લામાં તળામાંર તૈયારી શ્રી કમલમ કાર્યાલયનો નર્મદા ખાત મુહુર્ત કરશે

શૈશવ રાવ રાજપીપળા
30 અને 31 મેના રોજ રાજપીપળા ખાતે નર્મદા જિલ્લા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ પટેલ અધ્યક્ષતામાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમના વિવિધ વિભાગોના સાથે ચર્ચા વિચારણા માટે બેઠકોનું આયોજન થયું જેમાં જિલ્લા પ્રભારી શ્રી સતિષભાઈ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નીલ રાવ સાહેબ ઉપસ્થિત રહ્યા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો કામે લગાવવામાં આવ્યા છે વનડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં તારીખ 30 31 સી આર પાટીલ સાહેબ સાહેબ નર્મદાના 24 કલાક માટે રોકાવાના છે સમગ્ર દેશમાં પહેલો પ્રયોગ સીઆર પાટીલ સાહેબે કર્યો છે આગામી 30 મીના રોજ રાજપીપળામાં હાજરી આપશે રાજપીપળા ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાશે જેમાં શિક્ષકો અધિકારીઓ વકીલો વિવિધ વેપારીઓ દિવ્યાંગો વિધવા બહેનો સહકારી આગેવાનો પત્રકારમાં મિત્રો સાથે સીધો સંવાદ થશે આ જિલ્લાના પ્રશ્નો જાણવા પ્રશ્નનો ઉકેલ લાવવા અને આવનારા દિવસોમાં પ્રશ્નનો ઉકેલ લાવવા ઉકેલ કઈ રીતે થાય આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરશે

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *