કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં (એનસીઈએલ) દ્વારા આયોજિત ‘નેશનલ સિમ્પોઝિયમ ઓન કો-ઓપરેટિવ એક્સપોર્ટ્સ’ને સંબોધન કર્યું હતું તથા એનસીઈએલનો લોગો, વેબસાઈટ અને પુસ્તિકા પણ જાહેર કરી હતી તથા એનસીઈએલના સભ્યોને સભ્યપદના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ...