મહાનગર ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જીવને જોખમમાં નાખવાના પંજાબની કોંગ્રેસ સરકારે કરેલા દુષ્પ્રયાસના વિરોધમાં ‘મૌન ધરણા’નો કાર્યક્રમ યોજાયો.
દેશના સમસ્ત દલિત, પીડિત, શોષિતોના મસીહા એવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મો...