મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં જૈનાચાર્ય શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.…
January 13, 2023
ઓલપાડ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લોકપ્રશ્નોના નિરાકરણ અર્થે સમીક્ષા બેઠક યોજાઈ
સંજય ચુડગરબ્યુરોચીફ. સુરત અધિકારીઓને માનવીય અભિગમ સાથે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો અનુરોધ કરતા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ…
શ્રી ર.ફ.દાબુ. કેળવણી મંડળ સંચાલિત વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી.
કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે સહ સમીર શાહ તાપી જિલ્લાના વ્યારા નગરમાં ર.ફ.દાબુ. કેળવણી મંડળ સંચાલિત વાર્ષિક…
તાપી જિલ્લાના બાજીપુરાના તાલુકામા આવેલ આર. આર. ભકતા ઇંગલિશ મીડીયમ સ્કૂલ ખાતે મકરસંક્રાંતિ નિમિત્તે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી.
કમલમ્ ન્યૂઝ, ઉમેશ તામસે તાપી જિલ્લાના બાજીપુરાના તાલુકામા આવેલ આર. આર. ભકતા ઇંગલિશ મીડીયમ સ્કૂલ ખાતે…
પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા – MV ગંગા વિલાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વના સૌથી લાંબી નદી પર ચાલનારા ક્રૂઝ- MV ગંગા વિલાસને વીડિયો…
મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્રપટેલેશ્રી સ્વામિનારાયણસંસ્કાર ધામગુરુકુળ, ધ્રાંગધ્રાખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ, ધ્રાંગધ્રા ખાતે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. …
માલધારી-પશુપાલન સમાજની જરૂરિયાતો સમજીને તેને અનુરૂપ આયોજન કરવાની વિચારણા કરવામાં આવશે : પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલ
નવતર પહેલના ભાગરૂપે રાજ્યના માલધારી સમાજની રજૂઆતો સમજી તેના હકારાત્મક ઉકેલ માટે પ્રથમવાર પશુપાલન મંત્રી શ્રી…
