મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલાનો તા. ૯મી ઓક્ટોબરે મહેસાણાથી કરાવશે શુભારંભ: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

રાજ્ય સરકારની નવતર પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક – આર્થિક ક્ષમતા અને…

‘નોટ ઑફ સ્ટાન્ડર્ડ’ જાહેર થયેલી કફ સિરપ દવાઓનું ઉત્પાદન કરતી ગુજરાતની પેઢીઓ સામે રાજ્ય સરકારના કડક પગલા

સુરેન્દ્રનગરની મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદની મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ.માં ખોરાક અને ઔષધ નિયમન…

શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડીંડોરના હસ્તે સુખસર તાલુકાની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો

નવો સુખસર તાલુકો મળવાથી હવે લોકોને તેમના ઘર આંગણે જ વહીવટી સુવિધાઓ મળી શકશે – મંત્રીશ્રી…

દાહોદ જિલ્લામાં નવીન રચાયેલ ગોવિંદ ગુરુ – લીમડી તાલુકાનો શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષા સ્થાને શુભારંભ

વિકાસના પંથે આવનાર સમયમાં ગુરુ ગોવિંદ -લીંબડી તાલુકો રાજ્યમાં તમામ ક્ષેત્રોમાં આગળ આવશે-મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર ગોવિંદ…

મહેસાણા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને કલસ્ટર કક્ષાનો ભરતીમેળો યોજાયો

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજનથી ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને એક નવી દિશા મળશે -ઉદ્યોગ મંત્રીશ્રી બલવંતસિંહ…

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત છેલ્લા 24 વર્ષમાં બન્યું સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું હબ

શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ – મુખ્ય સચિવશ્રી તથા વરિષ્ઠ સચિવશ્રીઓ અને અધિકારીઓએ…