પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ નખત્રાણા મધ્યે સસ્તા અનાજ ની દુકાને યોજવામાં આવ્યું હતું જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના ઈન્ચાર્જ અને પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી એ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યુ અને આ યોજનાનું વધુ માં લાભ મળે અને આ યોજનાની ગરીબ સુધી પહોંચે તેની જવાબદારી મળી છે તે નિષ્ઠા થી નિભાવવાનું આપ્યો કોલ તથા કચ્છ જિલ્લાપંચાયત ના પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા એ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું લાભ વધુમાં વધુ લાભ મળે તેવું આહવાન ક્યુ. અબડાસા ના ધારાસભ્ય શ્રી પ્રધુમનસિહ જાડેજા એ ભૂતિયા રેશનકાર્ડ રદ કરવા અને નવા રેશનકાર્ડ બનાવવા .તથા *પ્રધાન મઁત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓ ને મફત રાશન કીટ નું વિતરણ કરવા મા આવશે જેમાં કચ્છ જિલ્લાપંચાયતના પ્રમુખ શ્રીમતિ પારૂલબેન કારા,અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રધુમનસિહ જાડેજા,જિલ્લાના ઈન્ચાર્જ્ અને પૂર્વ ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી,સહઇન્ચાર્જ હિતેષભાઈ ગોસ્વામી,જિલ્લા ભાજપના ઉપપ્રમુખપચાણભાઈ સંજોટ,તાલુકાપંચાયતના પ્રમુખ શ્રી જયસુખભાઈ પટેલ,જિલ્લાપંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી જયાબેન ચોપડા,આરોગ્ય સમિતીના ચેરમેન શ્રી કરસનજી જાડેજા,જિલ્લાપંચાયત સભ્ય શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા,શ્રીમતિ નયનાબેન પટેલ,તા.ભાજપના પ્રમુખ શ્રી દિલીપભાઈ પટેલ,મહામંત્રીશ્રીઓ હરીસિહ રાઠોડ,મહેશભાઈ સોની,તાલુકાપંચાયતના ઉપપ્રમુખ શ્રીમતિ સંધ્યાબેન પલણ,કારોબારી ચેરમેન શ્રી મહેન્દસિહ સોઢા,સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતિ લીલાબેન મહેશ્વરી,પૂર્વ પ્રમુખ અ.જા મોરચો સામતભાઈ મહેશ્વરી,કિશાન મોરચાના પ્રમુખ પરૂષોતમ પટેલ,યુવા મોરચાના મહામંત્રી હિતેષભાઈ,અનુસૂચિત જાતિના મહામંત્રી રવિ નામેરી,તથા પ્રદેશના હોદ્દેદારો,તાલુકા-જિલ્લા પંચાયત સભ્યો તથા તાલુકા સઁગઠન ના હોદેદારો,જિલ્લાના હોદેદારો,મોરચાના હોદ્દેદારો,સંરપચો તથા કાર્યકર્તાઓ ને અને લાભાર્થીઓ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી



