પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. ગાંધીજીનાં વિચારોને-એમનાં ઉપદેશોને હંમેશા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. ગાંધીજીએ માત્ર ઉપદેશ જ આપ્યા નથી, પણ એવું જીવન જીવી પણ બતાવ્યું છે. પૂજ્ય બાપુને વંદન ! મેયર ડો. જગદીશભાઇ પટેલ, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, ધારાસભ્ય શ્રી વિવેકભાઇ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન શ્રી અનિલભાઇ ગોપલાણી, શાસક પક્ષનાં નેતા શ્રી ગિરીજાશંકર મિશ્રાજી, દંડક શ્રીમતી દક્ષાબેન જરીવાલા, કોર્પોરેટર શ્રીમતી રશ્મિકાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *