માંડવી તાલુકા યુવા ભાજપ દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ રમત ગમત મહોત્સવનો ભવ્ય આયોજન

માંડવી તાલુકા યુવા ભાજપ દ્વારા આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત સાંસદ રમત ગમત મહોત્સવનો ભવ્ય આયોજન રામપર ની સરકારી હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું આપણા દેશના વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 71 માં જન્મદિવસ નિમિતે મોદી સાહેબના વિઝન “હિટ ઇન્ડિયા ફીટ ઇન્ડિયા” ને લઈને આજે રમત મ્હોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

આજના રમત ગમત મહોંસ્તવ ને આપણા કરછ જીલ્લા પંચાયત ના અધ્યક્ષા શ્રીમતી પારુલ બેન કારા એ ખુલ્લું મુક્યું હતું સાથે કરછ જીલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, કરછ જીલ્લા પંચાયત ના કારોબારી ચેરમન શ્રી મહેન્દ્રભાઈ ગઢવી, કરછ જીલ્લા પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી કેશવજી ભાઈ રોસિયા, માંડવી તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી હરેશભાઈ રંગાણી, કોડાય જીલ્લા પંચાયત ના સદસ્ય બેન શ્રી ગંગાબેન સેંગાણી, ગઢસીશા જીલ્લા પંચાયત ના સદસ્ય બેન શ્રી લીલાબેન રાઠવા, માંડવી તાલુકા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ શ્રી રાજેન્દ્રગિરી ગોસ્વામી, વેકરા ગામ ના સરપંચ શિવુંભા જાડેજા, સંગઠન ના ઉપ પ્રમુખ લક્ષમણભાઈ છભાળિયા બધાજ મહાનુભાવો દ્વારા આ સમગ્ર આયોજન ને ખુલ્લું મુકવામાં આવ્યું હતું ત્યાર પછી મહાનુભવો ના હાથે વૃષા રોપણ પણ કરવામાં આવ્યું હતું

આજના રમત ગમત મહોત્સવ માં ગોળા ફેંક, લીંબુ ચમચી, મ્યુઝીકલ ચેર, કોથળા દોડ, કેરમ એમ કુલ 5 રમતો નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 જેટલા રમતવીરોએ ઉત્સા ભેર ભાગ લીધો હતો વિજેતા અને ઉપ વિજેતાઓ ને માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ શ્રી સુરેશભાઈ સંગાર, માંડવી તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી નિલેશભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયત ના દંડક બેન શ્રી પ્રેમીલાબેન વેકરિયા, તાલુકા સંગઠન મંત્રી શ્રી કીર્તિભાઈ ગોર, તાલુકા પંચાયત ના સદસ્ય શ્રી ખીમરાજ ભાઈ ગઢવી રામપર ગામ ના સરપંચ શ્રી ખીમજી ભાઈ લેઉઆ શક્તિકેન્દ્ર ના પ્રમુખ કાન્જીભાઈ ગોરસિયા, સામાજીક અગ્રણી અનિલભાઈ ગઢવી ના હાથે સન્માન પત્ર આપી પ્રોત્સાહન વધાર્યું હતું સાથે શાળા ના શિક્ષકો નો પણ સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માંડવી તાલુકા યુવા ભાજપ ની ટીમએ જેહમત ઉઠાવી હતી યુવા ભાજપ ની ટીમ વતી જયંતિભાઈ વેકરિયા, રાજેશ સંગાર, હિતેન્દ્રસિંહ જાડેજા, પરેશભાઈ ભાનુશાલી, દિપક ગઢવી, મુકેશ વાસાણી, રાજકુમારસિંહ જાડેજા, ભીમશી ગઢવી, પિંગલ જોષી, જય દિવાળી, મુકેશ મોતા, પ્રણવ જોષી, શક્તિસિંહ જાડેજા, મોહન ગઢવી, વિનોદભાઈ ગોરસીયા એ વ્યવસ્થા સંભળી હતીઆયોજન નો સંચાલન કીર્તિભાઈ ગોર અને અનિલ ભાઈ ગઢવી એ કર્યું હતું અને આભાર વિધિ ગોપાલભાઈ ગઢવી યુવા ભાજપ પ્રમુખ એ કરી હતી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM