ઘાઘરેટ મુકામે સન્માન સમારંભમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ

ઘાઘરેટ મુકામે સન્માન સમારંભમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ તથા તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ મહામંત્રી મહેશભાઈ પટેલ અને મહેન્દ્રભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ ઉપપ્રમુખ મહેશભાઈ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય મીનાબેન પટેલ અરવિંદજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના હોદેદારશ્રીઓ તથા ઘાઘરેટ ગામના અને વિસનગર તાલુકા પસાભાઈ પટેલ વગેરે આગેવાનો હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *