ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ,પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ ના મેયર શ્રી કિરીટ ભાઈ પરમાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે રાકેશ, રાજ્ય પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, અમદાવાદ જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાંગલે અને શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવે પણ ઉપસ્થિત રહી રાષ્ટ્રપતિ શ્રી નું સ્વાગત કર્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *