જામ – જોધપુર માર્કેટીંગ યાર્ડ દવારા ખેડુતને અકસ્માત વિમા સહાયનો ચેક અપાયો

રિપોર્ટ -અમિત વાકાણી -રાજકોટ

જામ-જોધપુર નાખેડુત મેહુલ ભાઈ મણવર નું અકસ્માતે મૃત્યુ થતા માર્કેટીંગ પાર્ડ દ્વારા ખેડુત અકસ્માત સહાયનો રૂા. બે લાખનો ચેક માર્કેટીગ પાર્ડ ના પ્રમુખબ્રિજરાજસિંહ જાડેજા તેમજ ઉપપ્રમુખ કરશનભાઈ કરંગીયા ના હસ્તે મેહુલભાઈના માતુશ્રી જ્યોત્સનાબહેન મણવર ને અર્પણ કરવામાં આવેલ હતો

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *