

વિસનગર એ.પી. એમ. સી ભોજનાલય હોલ મા તા. 14/15-05-2022ના રોજ યોજાનાર દેશ ના સુપ્રસિધ્ધ કલાકાર કુમાર વિશ્વાસજી ના અપને અપને રામ કાર્યક્રમ ના આયોજન માટેની મીટીંગ પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ તથા જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ સાહેબ તથા પ્રદેશ આઈ. ટી. સેલ ના મનનભાઈ દાણી તથા જીલ્લા મહામંત્રીઓ તથા તાલુકા/શહેર ભાજપ ના પ્રમુખ તથા મહામંત્રીઓ તથા હોદેદારશ્રીઓ તથા તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ તથાએ.પી. એમ. સી. ચેરમેન પ્રિતેશભાઈ પટેલ તથા મહિલા મોરચાની બહેનો તથા જીલ્લા મોરચાના હોદેદારશ્રીઓ તથા એ. પી. એમ. સી ડિરેક્ટરશ્રીઓ તથા તાલુકા સંધ ના ડિરેક્ટરશ્રીઓ તથા યુવા મોરચાના કાર્યકર્તાઓ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવવા આયોજન કરવામા આવ્યુ….