સેવા ના સાચા સારથી મહેશ ડી સિંધવ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા

ભારતીય જનતા પાર્ટી ના સિદ્ધાંતોને વરેલા એવા મોરબી ના રહીશ મહેશ ડી સિંધવ નો આજે જન્મ દિવસ હોતા તેઓ ને મિત્ર વર્તુળ માંથી ઠેર ઠેર થી શુભેચ્છાઓ મળી રહી છે. મહેશ ડી સિંધવ હાલે ગાંધીનગર થી પ્રકાશિત થતા દૈનિક અખબાર કમલમ દૈનિક ના સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ તરીકે સેવા આપી રહ્યા છે.તેઓ મોરબી ભાજપ જિલ્લા બક્ષીપંચ મોરચા ના મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. માનવતા ના હિમાયતી અને ભારતીય જનતા પાર્ટી ના સનિષ્ઠ કાર્યકર મહેશ ભાઈ જીવદયા અને માનવતા ના કાર્યો માં હર હમેશાં અગ્રેસર રહ્યા છે. કોરોના ના કપરા સમય માં મહેશ ભાઈ સતત લોક ઉપયોગી કામો કર્યા હતા.કમલમ દૈનિક પરિવાર વતી થી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *