પ્રધાનમંત્રીએ ભારતીય શૂટર શ્રીહર્ષ દેવરદ્દીને પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર શ્રીહર્ષ દેવરદ્દીને પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; “સુવર્ણ જીતવા બદલ શ્રીહર્ષ દેવરદ્દી પર ગર્વ છે. તેમનો નિશ્ચય ખરેખર પ્રેરક છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *