નવસારી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ માટે “ફરતું પુસ્તકાલય” અને “ફરતી વિજ્ઞાન પ્રયેગશાળા”નું લોકાર્પણ કરતા શ્રી સી આર પાટીલ

નવસારી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ માટે “ફરતું પુસ્તકાલય” અને “ફરતી વિજ્ઞાન પ્રયેગશાળા”નું લોકાર્પણ કર્યું. વાચન અને પ્રયોગો-બંને બાળકોમાં કુતૂહલતાને જીવતી રાખે છે. આ ફરતા પુસ્તકાલય અને ફરતી વિજ્ઞાન પ્રયોગશાળા દ્વારા બાળકો પોતાની કુતૂહલતાને સંતોષી શકશે.આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણ સમિતિ નવસારીનાં અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *