કચ્છ સાથે જોડતી ફ્લાઇટ દિલ્હી-કંડલા નો શુભારંભ

દેશની રાજધાની દિલ્હી ને વિમાની સેવાથી કચ્છ સાથે જોડતી ફ્લાઇટ દિલ્હી-કંડલા નો શુભારંભ થયો છે, ત્યારે આજરોજ પ્રથમ ફ્લાઇટ માં દિલ્હી થી કચ્છ માં આવેલ યાત્રીને આવકાર આપ્યો અને કચ્છ થી દિલ્હી જઈ રહેલ યાત્રીઓ ને બોર્ડિંગ પાસ આપ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *