સુસ્વાગતમ્…

ગુજરાતના પ્રવાસે પધારેલ ભારતના યશસ્વી અને તપસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અમદાવાદ હવાઈમથક ખાતે સ્નેહસભર સ્વાગત કરતા ગુજરાત રાજ્યના મક્કમ તથા નિર્ણાયક મુખ્યમંત્રી આદરણીયશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *