વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત

ડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાતની   મુલાકાતે આવી પહોચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાનશ્રીનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ અવસરે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા, જિલ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલે અને સેનાના સિનિયર અફસરો સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીને આવકાર્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *