‘શ્રી કમલમ’ ખાતે આગામી વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે પ્રદેશ વ્યવસ્થા ટીમની બેઠક યોજી.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે આગામી વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે પ્રદેશ વ્યવસ્થા ટીમની બેઠક યોજી. શ્રી સી આર પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણિયાજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રકાકા અને વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ તેમજ પૂર્વ મંત્રી માન. શ્રી શંકરભાઇ ચૌધરી સહિતના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *