કનુભાઈ દેસાઈ સાહેબને કેબિનેટ મિનિસ્ટર તરીકેનું ગુજરાત સરકાર મા સ્થાન

ગાંધીનગર ખાતે આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના શપથ સમારોહમાં હાજરી આપી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબને કેબિનેટ મિનિસ્ટર તરીકેનું ગુજરાત સરકાર મા સ્થાન મળતા શુભેચ્છા પાઠવતા ભારતીય જનતા પાર્ટીના વલસાડ જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, સીલ્પેશભાઈ દેસાઈ, મહેન્દ્રભાઈ ચૌધરી સાથે પારડી વિધાન સભાના ચૂંટણી ઇન્ચાર્જ શ્રી મિતેશભાઇ દેસાઈ , વાપી શહેર પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, વાપી નોટીફાઈ ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ, અને વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા હેમલ શાહ અને વાપી વી આઈ એ ના પ્રમુખ કમલેશભાઈ પટેલ , પારડી શહેર પ્રમુખ રાજેશભાઈ પટેલ ,વાપી ભાજપ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ શ્રી પપ્પુભાઈ તિવારી, શ્રી કૈલાસભાઈ પાટીલ, શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી ધૃવિનભાઈ પટેલ, પારડી વિધાનસભાના તમામ પદાધિકારી મિત્રો અને કાર્યકર્તાઓ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *