રક્તદાન કેમ્પના આયોજનમાં જીએમઆરએસ જનરલ હોસ્પિટલ હિંમતનગરની બ્લડ બેન્કની ટીમ ઉપસ્થિત

રિપોર્ટ ઈકબાલ મેમણ હિંમતનગર
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા

શ્રી હીરાલાલ શિવલાલ શાહ કોલેજ ઓફ કોમર્સ ની એન એસ એસ યુનિટ ની વર્ષ 2023 ની ખાસ શિબિર સ્વચ્છતા અને સ્વાસ્થ્ય જાગૃતિ શિબિર દત્તક લીધેલ ગામ ભૈરુંડા ખાતે તાલુકો મોડાસા ત્યાં તારીખ 30 12 2022 થી 5 1 2023 દરમિયાન એનએસએસની શિબિર કરવામાં આવેલ ત્યાં તારીખ 4 1 2023 ના રોજ રક્તદાન કેમ્પના આયોજનમાં જીએમઆરએસ જનરલ હોસ્પિટલ હિંમતનગરની બ્લડ બેન્કની ટીમ ઉપસ્થિત રહી હતી ત્યાં કુલ ૩૨ રક્ત સેવકોએ રક્તદાન કર્યું

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM