મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે જગતજનની મા અંબાજીના મંદિરે જઇને ભક્તિ ભાવપૂર્વક દર્શન-અર્ચન અને પૂજન કર્યા હતા.