ડાંગની ધરા તથા માં શબરીની તપોભુમી દંડકારણ્યભુમી ગોંડલવિહીર ગામે તારીખ 17/01/2024 નાં દિને શુભાગમન

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

અનંત શ્રી વિભુષિત જગદગુરુ રામાનંદાચાયઁ શ્રી સ્વામી નરેન્દ્રાચાયઁજી મહારાજ શ્રી નું
પ્રભુશ્રી રામચંન્દ્રનાં પવિત્ર ચરણોથી પાવન થયેલ ડાંગની ધરા તથા માં શબરીની તપોભુમી દંડકારણ્યભુમી ગોંડલવિહીર ગામે તારીખ 17/01/2024 નાં દિને શુભાગમન થઈ રહ્યુ છે, જેથી સમગ્ર ડાંગ જીલ્લાને કાયઁક્રમનુ આમંત્રણ માટે
જગદગુરુશ્રીનાં અનુયાયીયો દ્વારા એકવિશાળ મોટરસાયકલ રેલી કાયઁક્રમ સ્થળ ગોંડલવિહીરથી સવારે 9:00 કલાકથી જગદગુરુશ્રીની પુજા અને જયઘોષથી કરીને આહવા,પિંપરી,વઘઇ,કાલીબેલ,ભેસકાત્રી,મહાલ સુબીર થઇને ગોંડલવિહીરમાં સમાપન કરવામાં આવી,સમગ્ર રેલીનુ સુચારુ સંચાલન જીલ્લા સેવાસમિતી દ્વારા કરવામાં આવ્યુ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *