વેજલપુર નવસારી નગરપાલિકાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન

વેજલપુર નવસારી નગરપાલિકાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી આર સી પટેલ દ્વારા નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી શીતલબેન સોની નવસારી ભાજપ અગ્રણી પ્રદીપ ભાઈ જૈન અનિલભાઈ સંઘવી જગદીશ ભાઈ મોદી શંકરભાઈ પટેલ નરેશભાઈ પુરોહિત તથા ભાજપ અગ્રણીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
રિપોર્ટ, કલ્પેશ પુરાણી -નવસારી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *