
કોંગ્રેસ મુક્ત નવસારી વીજલપોર શહેરવોર્ડ નંબર ૮ મા કોંગ્રેસ 200 કાર્યકર્તાઓ ભાજપા મા જોડાયા
માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના દેશ હિતના કાર્યથી તથા મુખ્ય મંત્રી શ્રી રૂપાણી સાહેબના લોકકલ્યાણના કાર્યથી પ્રેરાઈ ને અને અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી ની સંગઠનાત્મક કાર્યપ્રણાલીથી પ્રેરાઈને આજ રોજ રબારી સમાજના ૨૦૦થી વધુ આગેવાનો-યુવાનો જીલ્લા અધ્યક્ષશ્રી ભુરા લાલાજી શાહ તથા જલાલપોરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી આર.સી.પટેલ જી ની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ને કેસરિયો ધારણ કર્યો.(રિપોર્ટ-કલ્પેશ પુરાણી નવસારી)






