પ્રધાનમંત્રી શ્રીએ CISFના સ્થાપના દિવસ નિમિતે તેના જવાનોનું અભિવાદન કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ CISFના જવાનો તથા તેમના પરિવારજનોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના સ્થાપના દિવસ માટે શુભકામનાઓ આપી છે.પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, ‘તેમના સ્થાપના દિવસ નિમિતે સાહસી @CISFHQrs કર્મીઓ અને તેમના પરિજનોને શુભકામનાઓ. રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રગતિને આગળ વધારવામાં તેમની ભૂમિકા ઊંડાણપૂર્વક મહત્વપૂર્ણ છે. 2019માં, હું સીઆઈએસએફના સ્થાપના દિવસ સમારોહમાં સામેલ રહ્યો હતો. અહીં મેં એ સમયે સંબોધન કર્યુ હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *